HomeGujaratમોરબી જિલ્લાના 16 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

મોરબી જિલ્લાના 16 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

મોરબી જિલ્લા પોલીસ વિભાગના અલગ અલગ પોલીસ મથક અને વિવિધ શાખા ફરજ બજાવતા પોલીસ કર્મીઓની ફરી એકવાર આંતરિક બદલીનો ઓર્ડર થયો છે અનેઆ વખતે કુલ ૧૬ પોલીસ જવાનોની અલગ અલગ વિભાગમાં બદલી કરવામાં આવી છે આ વખતની બદલીમાં જેમાં હરપાલસિંહ ભરતસિંહ રાજપૂતની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી માળિયા પોલીસ મથક, સુભાષભાઈ લખમણભાઇ ઝીલરીયાની એમ.ટી. શાખામાંથી માળિયા પોલીસ મથક, શિવરાજસિંહ ઇન્દ્રસિંહ વાળાની માળિયા પોલીસ મથકમાંથી એમ.ટી. શાખા, વિજય હરિલાલ ગરચરની પોલીસ હેડ ક્વાર્ટર માંથી વાંકાનેર તાલુકા પોલીસ, રાજેશભાઈ નથુભાઈ કણજારીયાની પોલીસ હેડ ક્વાર્ટરમાંથી ટંકારા પોલીસ મથક, રાજદીપ શામજીભાઈ પીપળીયાની પોલીસ હેડ ક્વાર્ટરમાંથી એમ.ટી. શાખા, સબળસિંહ વાઘજીભાઈ સોલંકીની પોલીસ હેડ ક્વાર્ટર માંથી મોરબી તાલુકા પોલીસ મથક, નેહલબેન જીવણસંગ ખડીયાની મોરબી તાલુકા પોલીસ માંથી મોરબી મહિલા પોલીસ મથક, રોહિત કુમાર અંબારામભાઈ દેત્રોજાની એમ.ટી. શાખામાંથી પોલીસ હેડ ક્વાર્ટર, શક્તિસિંહ જનકસિંહ જાડેજાની પોલીસ હેડ ક્વાર્ટરમાંથી વાંકાનેર તાલુકા પોલીસ મથક, કિશોરભાઈ મનજીભાઈ સોલગામાની હળવદ પોલીસ મથક માંથી ટ્રાફિક શાખા, દેવેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાની પોલીસ હેડ ક્વાર્ટર માંથી ટ્રાફિક શાખા, ચેતનભાઇ સુરેશભાઈ કડવાતરની પોલીસ હેડ ક્વાર્ટર માંથી ટંકારા પોલીસ મથક, વિજયકુમાર પરસોત્તમભાઈ છાસિયાની પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી વાંકાનેર સીટી પોલીસ મથક અને અશ્વિનકુમાર જશાભાઇ લાવડીયા ની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતેથી એમ.ટી. શાખા બદલી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW