HomeGujaratમોરબીના ધારાસભ્ય 73 માં સુખડી વિતરણ કરી વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ...

મોરબીના ધારાસભ્ય 73 માં સુખડી વિતરણ કરી વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણી કરશે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના 73 માં જન્મ દિવસ નિમિતે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જરૂરિયાત મંદ લોકની મદદ કરી સેવા કરીને જન્મ દિવસ ઉજવણી કરવાનું આયોજન કરવમાં આવ્યું છે ત્યારે મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના હોદેદારો તથા સર્વે કાર્યકર્તા દ્વારા 73 મણ ગૌવંશ માટે સુખડી બનાવી અને વિતરણ કરવામાં આવશે.17 તારીખે સવારે 9.00 વાગે મોરબી જિલ્લા ની મોરબી પાંજરાપોળ,યદુનંદન પાંજરાપોળ,મકનસર પાંજરાપોળ ગૌવંશ ને સુખડી જમાડવા માટે લીલીઝંડી આપવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW