HomeGujaratમાળિયાના જાજાસરમાં જુગાર રમતા 7 જુગારી ઝડપાયા

માળિયાના જાજાસરમાં જુગાર રમતા 7 જુગારી ઝડપાયા

માળિયા મિયાણા તાલુકાના જાજાસર ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે માળિયા મિયાણા પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા કોળી વાસ સામાભાઇ વિરાભાઇ કારુ,વિભાભાઇ દેશળભાઇ પાટડીયા,વનરાજભાઇ કાનાભાઇ કારૂ,મગનભાઇ બચુભાઇ કારૂ,રમેશ જેશાભાઇ કારૂ,રાજુભાઇ મનુભાઇ સાલાણી,વિરમભાઇ પુંજાભાઇ સાલાણીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 10,650 રોકડા સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW