મોરબીના રવાપર રોડ પર આવેલા નરસંગ ટેકરી પાસેથી કાળા રંગનું એક પાકીટ મળી આવેલ છે જેમાં આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ,ચુંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળેલા છે જેમનું પણ હોય તેમણે ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝ, રજની પ્લાઝા, ફર્સ્ટ ફ્લોર શનાળા જિઆઈડીસી શનાળા રોડ ખાતેથી જરૂરી આધાર પુરાવ રજુ કરી મેળવી લેવું
કોન્ટેક્ટ નંબર 9664897695 અંકિતભાઈ પટેલનો સંપર્ક કરવો

