HomeGujaratવાકાનેરનાં રાતાવીરડા માં ચાલતા જુગાર ધામ પર એલસીબીના દરોડા ૧૨ જુગારી ઝડપાયા

વાકાનેરનાં રાતાવીરડા માં ચાલતા જુગાર ધામ પર એલસીબીના દરોડા ૧૨ જુગારી ઝડપાયા

વાકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાંથી ભીમગુડા જવાના માર્ગે આવેલા એક મકાનમાં ગોરધન છનાભાઈ કોળી નામનો શખ્સ બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી અને તેનાં આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા ગોરધન છના રાઠોડ,છગન સતાભાઈ મુંધવા,ચંદુભાઈ સોમાંભાઈ રીબડીયા,પ્રભુભાઇ ભગવાનજી ભાઈ ચાવડા,શાંતિદાસ વજેરામભાઈ દુઘરેજીયા ,કૌશિક મહેશભાઈ કંજારિયા,જગદીશ ખીમાભાઇ કંઝારિયા,કમલેશ છગન સંઘાણી ,મીઠાં ભાઈ રણછોડભાઈ રાવા,મયુરભા પ્રવીણભા ગઢવી,મુકેશ ભાઈ રેવાભાઈ રાતડીયા તેમજ રાજ કનુભાઈ રતનને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રું.૪,૫૨,૨૦૦ રોકડા સહિતનો મુદામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW