HomeGujaratમોરબીમાં ખાનગી ટેલીકોમ કંપનીના ટાવરની બેટરી રૂમમાં આગ

મોરબીમાં ખાનગી ટેલીકોમ કંપનીના ટાવરની બેટરી રૂમમાં આગ

મોરબી નજીક આવેલા દલવાડી સર્કલ પાસે આવેલા મચ્છુ નગરમાં આવેલા એક વોડાફોન કંપનીના ટાવર પાસે આવેલા બેટરીરૂમમાં અચાનક બપોરના સમયે શોક સર્કીટના કારણે આગ ફાટી નીકળી હતી ઘટના અંગે આસપાસના લોકોને જાણ થતા તેઓએ ફાયર વિભાગને કોલ કરી આગની ઘટના અંગે જાણકારી આપી હતી જે બાદ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનામાં કોઈ જાન હાની ન થતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW