HomeGujaratનવયુગ કોલેજની છાત્રાઓએ દેશના સૈનિકોની રક્ષા માટે રાખડી મોકલી

નવયુગ કોલેજની છાત્રાઓએ દેશના સૈનિકોની રક્ષા માટે રાખડી મોકલી

મોરબીમાં શિક્ષણ સાથે સાથે અન્ય રચનાત્મક પ્રવુતિ માટે જાણીતી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવે ત્યારે આજરોજ નવયુગ કોલેજની B.Com અને B.Sc વિભાગની વિદ્યાર્થીનીઓએ વિવિધ કલાત્મક રાખડી બનાવી હતી અને સરહદ પર ફરજ બજાવતા સૈનિક ભાઇઓને મોકલી અને તેની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે કોલેજમાં રાખી મેકિંગ સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારની રાખડી બનાવી અને પ્રદર્શન હેતુ મુકવામાં હતી.સમગ્ર સ્પર્ધાનાં આયોજન બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી કાંજીયા સર દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW