HomeGujaratમોરબીની નવયુગ કોલેજમાં છાત્રોએ અદાણી ગ્રુપની મુલાકાત લઈ માહિતી મેળવી 

મોરબીની નવયુગ કોલેજમાં છાત્રોએ અદાણી ગ્રુપની મુલાકાત લઈ માહિતી મેળવી 

મેનેજ મેન્ટનો અભ્યાસ પુસ્તક કરતાં પ્રેક્ટિકલ નોલેજ નું વધુ મહત્વ રહેલું છે ત્યારે કોલેજના છાત્રોને અભ્યાસની સાથે પ્રેક્ટિકલ નોલેજ મળી રહે તે માટે મોરબીની નવયુગ બીબીએ કોલેજ દ્વારા બીબીએના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટનું પ્રેક્ટીકલ નોલેજ મળી રહે તે હેતુથી અદાણી વિલમર, અદાણી પાવર તથા અદાણી પોર્ટની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ એક સાથે ત્રણ કંપનીની મુલાકાત લીધી હતી. આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટથી વિદ્યાર્થીઓની મેનેજમેન્ટ સ્કીલ ડેવલપ થઈ હતી તથા મેનેજમેન્ટનું પ્રેક્ટીકલ જ્ઞાન મેળવ્યું હતું અને નવયુગ બી બી એ કોલેજના વિદ્યાર્થીઓએ ટેકનોલોજીનો સૌપ્રથમ લાભ મળ્યો હતો. જેમાં 360 ડિગ્રી વ્યૂથી વર્ચ્યુઅલ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ પણ કરી હતી. આ વિઝિટના પ્રેરણા સ્ત્રોત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજિયા રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW