HomeGujaratમોરબીના શનાળામાં પુત્રીને હેરાન કરતા શખ્સોને ટપારતા પિતા પર ત્રણ શખ્સનો હૂમલો

મોરબીના શનાળામાં પુત્રીને હેરાન કરતા શખ્સોને ટપારતા પિતા પર ત્રણ શખ્સનો હૂમલો

મોરબીના શકત શનાળા ગામે પુત્રીઓને પરેશાન કરતા પાડોશી શખ્સોને આવું નહિ કરવા કહેનાર પિતાને ત્રણ પાડોશીઓએ માર મારી વચ્ચે છોડાવવા પડેલ દીકરીઓને પણ માર મારતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

-મોરબીના શકત શનાળા ગામમાં રહેતા અમરશીભાઈ પૂંજાભાઈ સોલંકીની પુત્રીને પાડોશી શખ્સો હેરાન કરતા હોય દીકરીઓને હેરાન નહિ કરવાનું કહેતા રોષે ભરાયેલ આરોપી પ્રશાંત વાઘેલા, નિખિલ વાઘેલા અને સિધ્ધરાજ વાઘેલાએ એક સંપ કરી અમરશીભાઈને રોકી તે દિવસે શુ હોશિયારી કરતો હતો કહી માર માર્યો હતો અને અમરશીભાઈને વચ્ચે છોડાવવા પડેલ દીકરી ગીતાબેન અને માનસીબેનને પણ માર મારતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW