HomeGujaratમોરબીના ઉમિયા સર્કલ ખાતે108 ફૂટ ઊંચાઈ આવેલ રાષ્ટ્ર ધ્વજ આસપાસ યુવાનોએ સફાઈ...

મોરબીના ઉમિયા સર્કલ ખાતે108 ફૂટ ઊંચાઈ આવેલ રાષ્ટ્ર ધ્વજ આસપાસ યુવાનોએ સફાઈ કરી

મોરબી શહેરમાં આવેલ ઉમિયા સર્કલ ચોક ખાતે ગત15 મી ઓગસ્ટ ના રોજ તત્કાલીન રાજ્ય મંત્રી પાલિકાના તત્કાલીન પ્રમુખ તેમજ વિવિધ હોદેદારોની ઉપસ્થિતિમાં 108 ફૂટ ઉંચાઈએ રાષ્ટ્ર ધ્વજને આન બાન શાનથી લહેરાવાયો હતો, જોર શોરથી આં ઉજવણી બાદ ધીમે ધીમે રાષ્ટ્ર ધ્વજ તંત્ર આં ધ્વજને ભૂલી ગયું હોય તેમ આસપાસ સફાઈ ના નામે મીંડું હતું અહી મોટા પાયે ગંદકીના થર જામી ગયા હતા ત્યારે આજે ક્રાંતિકારી સેનાના યુવાનોએ ઉમિયા સર્કલ પાસે ન રાષ્ટ્ર ધ્વજ આસપાસ સફાઈ કરી તેની સુંદરતા ફરી એકવાર નિખારી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW