HomeGujaratમોરબીમાં ધારાસભ્ય અમૃતિયાએ કર્યું કેરલા ફાઈલના નિ:શુલ્ક શોનું આયોજન,3000 મહિલાઓએ નિહાળ્યો 

મોરબીમાં ધારાસભ્ય અમૃતિયાએ કર્યું કેરલા ફાઈલના નિ:શુલ્ક શોનું આયોજન,3000 મહિલાઓએ નિહાળ્યો 

લવ જેહાદ અને આઇ એસ આઇ એસ આતંકી સંગઠન જેવા વિષય સાથે બનેલી ફિલ્મ કેરલા ફાઇલ દેશના મોટાભાગના સિનેમા ઘરમાં ચાલી રહી છે.ફિલ્મ મકર દ્વારા મહિલા અને યુવતીઓને આં ફિલ્મ નિહાળવા ખાસ અપીલ કરી છે. ત્યારે મોરબીમાં પણ વધુમાં વધુ મહિલાઓ અને વિદ્યાર્થીની ફિલ્મ જોઈ શકે તે માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ગત તા.10થી14 દરમીયાન  મહિલા અને વિદ્યાર્થિનીઓ માટે નિ:શુલ્ક શો નું આયોજન કર્યું હતું. મહિલાઓને કોઈ મૂશ્કેલી ન પડે તે માટે અગાઉ થી જ રજિસ્ટ્રેશન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ રજિસ્ટ્રેશન નંબર પર ખૂબ મોટી સંખ્યામા મહિલાઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું.  5 દિવસ દરમિયાન પ્રતિ દિવસ ત્રણ શો એમ કુલ 15 જેટલા શો યોજાયા હતા. જેમાં 3000 મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓએ નિ:શુલ્ક શો નિહાળ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW