મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં માલધારી ખેડૂત હેમંતભાઈ મેંણદભાઈ ડાંગરની વાડીએ જાણ કે દિપડાએ તો પોતાનુ ઘર સમજીને અવાર-નવાર લટાર મારતા દીપડાએ છેલ્લા 5 મહિનામાં જ 4 પશુઓનુ મારણ કર્યું અને વાંકાનેર પંથકમાં આ રીતે પશુઓ પર હુમલો થવાની ઘટનાથી પશુ પાલકો પર અણઘારી આફત આવી પડી છે. પ્રથમ ઘટના તારીખ ૦૫/૧૨/૨૦૨૨ ની સામે એક ગાયનું મારણ કર્યું હતું. જે બાદ તા.૨૧/૦૪/૨૦૨૩ ના રોજ રાત્રે ૧૧:૩૦ બે વાછરડુંનુ મારણ કરીને મજા માણી ત્યારે હેમંતભાઈ ડાંગરનુ કહેવુ એવું છે કે તા.૨૧/૦૪/૨૦૨૩ જે ઘટના બની ત્યારે લાઇટ કરતાં દીપડો સામે આવતા તેઓને દૂર ભાગી જતાં જયાં પશુઓ બાધેલ હતા. ત્યાં પહોચી જતાં 2 દુજણી ગાયના 2 વાછરડુનું મારણ કરેલ અને બાજુમાં અન્ય પશુ ઓ પણ બાધેલ ખીલે થી ભાગી જતાં અન્ય પશુઓ બચી ગયા દુઝણી ગાયુ દોહવા પણ આપતી નથી. જ્યારે થી અમો એ નક્કી કરી લીઘેલ કે હવે પશુઓ વાડી રાખવા નહીં . ત્યાં જ અમારું ગુજરાન પશુઓ પર છે.ત્યારે તા ૦૨ ના રોજ સવારે ખેડૂત હેમંતભાઈ મેણંદભાઈ ડાંગર વાડીએ પશુઓ લઇને આવ્યા ત્યાં થોડીવાર માં જ દિપડા એ હેમંતભાઈ ડાંગર પર હુમલો કરવાની કોશિશ કરતા તેઓ દુર ભાગી જતાં તેઓ એ પોતાનો જીવ માંડ માંડ બચ્યો પણ દીપડા એ તો બાજુ માં બાઘેલ પશુઓમાં આખરે એક ગાય નું મારણ કરીને મજા માણી જ ત્યાં આમ બીજા પશુઓ ભાગી જતાં બચી ગયા આમ અમોને ચાર મહિના માં ૧,૫૦,૦૦૦ જેટલી કિંમતની પશુઓનુ મારણ કર્યું તો આમનું વળતર મળશે? પ્રથમ મારણ કરેલ ગાય ની કિંમત Rs.45,000ની નુકશાની થઈ હતી. પરંતુ વળતર પેટે અમોને માત્ર Rs.3500 મળેલ છે. બીજી વાર બે વાછરડું નુ મારણ કર્યું તું તેમનું વળતર સાવ નજીવ મળે અમોને લેતા પણ શરમ અનુભવી એ તેથી અમો એ તે વળતરની જગ્યાએ અમે કીઘેલ કે તમે એક માણસને રહેવા માટેનું પાંજરા આપો તો પણ સ્થાનિક તંત્ર આપી શકી નથી. ત્યારબાદ આજે બીજી ઘટના બની આમ ૨૧/૦૪/૨૦૨૩ ત્યાંના સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી કે 2 પાંજરા મુકી જાવો પણ એમનું એવું કહેવું છે.
કે આખા વાંકાનેર તાલુકામાં દિપડા માટે ૫ જ પીંજરા છે.! સ્થાનિક પ્રશાસનનો અમોએ તેમજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હોવા છતાં આ અંગે કોઈ પગલાં હજુ સુધી લેવાયેલ નથી. તો તંત્ર આખરે જાગશે ક્યારે? તો અંગે ફોરેસ્ટ વિભાગ અને વહીવટી તંત્ર તાકીદે પગલાં લે એવી અમોની એક માત્ર અરજ છે.જો વહીવટી અઘિકારીઓ જો આ અંગે મનુષ્ય ના રહેઠાણ માટેનુ પાંજરા તેમજ દિપડા ને અન્ય જગ્યાએ સ્થાળાંતરીત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન અને ગાંઘીનગર વન વિભાગ ને સામે રજૂઆત કરીશું.?! અને પુરેપુરૂ આ અંગે વળતર આપવામાં આવે તેવી

