HomeGujaratમોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ 

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ 

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરીવારની એક સગીર વયની દીકરીને સાથે કામ કરતો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પીઆઈ કે એ વાળા વધુ તપાસ ચલાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સિરામિક ફેકટરીમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું સાથે કામ  કરતો કાળું ગોપાલ્ નામના શખ્સે   લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હતો અને ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણતા હોવા છત આરોપીએ  ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ આધારે આરોપી વિરુધ્દ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW