HomeGujaratમોરબીમાં બે સ્થળેથી 307 વિદેશી દારૂની બોટલ પકડાઈ એક ઝડપાયો એક ફરાર

મોરબીમાં બે સ્થળેથી 307 વિદેશી દારૂની બોટલ પકડાઈ એક ઝડપાયો એક ફરાર

મોરબી શહેર નજીક આવેલ લીલાપર રોડ પર આવેલ પાંજરાપોલની સામેના ભાગે આવેલ ડેલામાં આવેલ ઓરડીમા વિદેશી દારૂ છુપાવેલ હોવાની પોલીસને બાતમી મળી હતી આ બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને અને સ્થળ પરથી અલગ અલગ બ્રાંડની 1.26 લાખની કિમતની રૂ 240 વિદેશી દારૂની બોટલ પકડી પડી હતી જોકે જગદીશ સામતભાઈ સાવધાર હાજર ન મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

તો બીજા એક બનાવમાં પોલીસે ન્યુ પ્રજાપત કારખાના સામે આવેલ વિજય સામત સાવધારના મકાનમાં વિદેશી દારૂ છુપાવેલ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને રૂ 67 બોટલ વિદેશી દારૂ સાથે વિજય સામતભાઈ સાવધારને ઝડપી લીધો હતો આરોપી પાસેથી રૂ 50 હજારનું એકટીવા બાઈક,એક મોબાઈલ અને 33,275નો દારૂ સહીત રૂ 93275નો મુદામાલ જપ્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW