HomeGujaratમોરબી:જાંબુડીયામાં જુગાર રમતી 5 મહિલા સહીત 7 ઝડપાયા

મોરબી:જાંબુડીયામાં જુગાર રમતી 5 મહિલા સહીત 7 ઝડપાયા

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતી 5 મહીલા અને 2 પુરુષને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી 11,550નો મુદામાલ જપ્ત કર્યો હતો

બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ મચ્છો નગરમાં કેટલીક મહિલા જાહેરમાં જુગાર રમતી હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે તાલુકા પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતી ધનીબેન ઓરમેશભાઈ સંતોલા , લાભુબેન પ્રાગજીભાઈ ઇન્દરીયા,જ્યોત્સનાબેન પ્રવીણભાઈ પરમાર, હંસાબેન સુરેશભાઈ ઉઘરેજા,ભાવનાબેન સુરેશભાઈ બાવળિયા સંજય નાથાભાઇ કૈલા, અલ્પેશ વલ્લભભાઇ રાઠોડને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 11,500 રોકડા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW