HomeGujaratમોરબીના કાલિકા પ્લોટમાં બાળકી પર ટીવી પડતા મોતને ભેટી

મોરબીના કાલિકા પ્લોટમાં બાળકી પર ટીવી પડતા મોતને ભેટી

મોરબીના કલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ એક મકાનમાં 6 વર્ષના બાળકી પર અકસ્માતે ટીવી પડતા તેને ગંભીર ઈજા પહોચી હતી અને તેનું મોત થયું હતું બનાવ અંગે એ ડીવીઝન પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર એક ચોકાવનારી અકસ્માતની ઘટના બની હતી કાલિકા પ્લોટ શેરી નંબર 6મા રહેતા મોસીનભાઈ હારુનભાઈ કુરેશીની 6 વર્ષની પુત્રી માહીનુંર ઘરમાં રમતી હતી ત્યારે અક્સમાતે ટીવી સાથે ભટકતા ટીવી બાળકીના માથે ટીવી પડતા માથામાં ઇજાઓ પહોચતા માહીનુંરનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW