HomeGujaratમોરબીના જેતપરમાં પરણીતાએ ઝેરી દવા પી કર્યો આપઘાત

મોરબીના જેતપરમાં પરણીતાએ ઝેરી દવા પી કર્યો આપઘાત

મોરબીના જેતપર ગામની સીમમાં આવેલ મહિપતભાઈ બચુભાઈ કડીયા ની વાડીમાં ખેત મજૂરી કરતા કૈલાશભાઈ ધાણક નામના ખેત મજૂરની પત્નિ કુલળીબેને પોતાની ઓરડીમાં કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી જે બાદ તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી.જોકે મહિલાની સારવાર કારગત ન નિવડતા તેનું મોત થયું હતું બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી મહિલાના આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW