HomeGujaratવાંકાનેરના ભાયાતી જાંબુડીયામાંથી રૂ 13.62 લાખનો ડ્રગ પકડાયો

વાંકાનેરના ભાયાતી જાંબુડીયામાંથી રૂ 13.62 લાખનો ડ્રગ પકડાયો

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામની સીમમ આવેલ એક મકાનમાં રાજસ્થાનો શખ્સ ડ્રગ્સ સાથે છુપાયો હોવાની મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો અને તેની પાસેથી રૂ 13.62 લાખનો 136 ગ્રામ એમડી ડ્રગ સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઓમ પ્રકાશ જાટ નામના શખ્સને ઝડપી લીધો હતો,

બનાવ અંગે એલસીબીની ટીમે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને તેની પુછ પરછ હાથ ધરી હતી આરોપી આ ડ્રગ ક્યાથી લાવ્યો હતો અને કોને વેચવા આવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW