HomeGujaratમોરબીમાં ભારત શ્રીલંકા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 8 શખ્સ ઝડપાયા 2...

મોરબીમાં ભારત શ્રીલંકા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 8 શખ્સ ઝડપાયા 2 ફરાર

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચના આધારે મોરબી એલસીબીની ટીમે જુગાર અને સટા ની ગેરકાયદે ચાલતી પ્રવૃતિ અંકુશ લાવવા પીઆઈ ડી.એમ.ઢોલ અને તેમની ટીમના પીએસ આઈ કે .જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા સ્ટાફના માણસો અલગ અલગ દિવસમાં તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ચેતન કિશોરભાઇ પલાણ રહે. મોરબી વાળા આશીષ વામવાણી રહે. બેસગઢ ભોપાલ (એમ.પી) વાળા સાથે મળી બહારથી માણસો બોલાવી કોમ્પ્યુટર લેપટોપ, તથા મોબાઇલ ફોન મારફતે ચેતનભાઇ પલાણના મોરબી વાંકાનેર નેહા રોડ ઉપર આવેલ સીરામીક સીટીમાં આવેલ જે એપાર્ટમેન્ટ ફલેટ ન-૩૦૪ વાળામાં સાધનસગવડ પુરી પાડી ઓનલાઇન જુદી જુદી રમતો ક્રીકેટ, ફુટબોલ,ોકી જેવી રમતોમાં ઓનલાઇન સટ્ટો રમાડતો હોય અને હાલ ભારત શ્રીલંકા વચ્ચે ચાલતી વનડે ક્રિકેટ સીરીજની ક્રિકેટ મેચ ઉપર પોતાના અંગત કાયદો મારૂં ક્રિકેટ મેદાનો ઓનલાઇન રમાડે છે, અને જુદા જુદા ગ્રાહકો સાથે હરજીતની તથા રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. આધારે મોરબી એલસીબી ની ટીમે સીરામીક સીટીમાં આવેલ જે એપાર્ટમેન્ટના ફ્લેટ ન- ૭૦૪ માં દરોડો પાડ્યો હતો અને 08 શખ્સને 1.5 લાખની કિમતના 5 લેપટોપ ,15 મોબાઇલ ફોન તથા 5200 રોકડા મળી કુલ કી.રૂ. 2,30,200 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે સટ્ટો રમાડનાર, ચેતનભાઇ કિશોરભાઇ પલાણ અને આશીષ વાસવાણી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ગુનો કરતા મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.માં ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપીઓ

સુધાની જગદીશ નાાણી સોંધી ઉ.વ. રર રહે મુળ ગામ સીહોર બસ સ્ટેન્ડની બાજુમાં કેનરબેંકની બાજુમાં જયંતીકોલોની મકાન નં-૨૪૬ તા.જી. સીહોર (એમ.પી.)

૨. આકાશ સઓ દીલીપભાઇ ગુનવાની ઉ.વ.૨૫ રહે. મુળ ગામ બુરાનપુર સીધ્ધી

કોલોની માનાકેમ્પ થાના લાલબાગ તા બુરહાનપુર (એમ.પી.)

૩. સાગર સઓ રમેશ અડવાણી ઉ.વ. ૧૯ રહે મુળ ગામ બુરાનપુર સીધ્ધી કોલોની માનાકેમ્પ થાના લાલબાગ તા.જી.બુરાનપુર એમ.પી
રોહીત સઓ પ્યારેલાલ મીણા ઉ.વ. રર રહે. મુળ ગામ મીટુખેડી ગામ રામમંદિરની પાછળ તા.સાહમપુર જી. સીહોર (એમ.પી.)

૫. સંજય સાઓ ગોપીલાલ લોઢી ઉ.વ. ૨૨ રહે. મુળ ગામ મઝહગવા વોર્ડ નં-૮ મકાન નં- ર૬/૩ પોસ્ટ ડાંગ તા.રીઠ્ઠી જી. કટની (એમ.પી.)

૬. અશોક સઓ રૂપલાલ લોઢી ઉ.વ. ૨૪ રહે. મુળ ગામ મઝહગવા વોર્ડ નં-૧૦ પોસ્ટ ડાંગ

તા.રીઠ્ઠી જી.કટની (એમ.પી.)

૭. શેરૂસીંગ સાઓ જયસીંગ સુર્યવંશી, ઉ.વ. ૨૦ રહે. મુળ ગામ કાકરખેડા ઇચ્છાવર

ચોકડીની બાજુમાં તા. ઇચ્છાવર જી. સીહોર (એમ.પી.)

૮. નીતેશ સાઓ લક્ષ્મણસીંગ સેન વાણંદ ઉ.વ. રર રહે. મુળ ગામ ખજુરીયાકલા રામ મંદિરની

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW