HomeGujaratમોરબીના બોરીયા પાટી નજીક ખાનગી કંપનીના ટાવરમાંથી તસ્કરો જનરેટર ચોરી ગયા

મોરબીના બોરીયા પાટી નજીક ખાનગી કંપનીના ટાવરમાંથી તસ્કરો જનરેટર ચોરી ગયા


મોરબીના લીલાપર રોડ પર આવેલા બોરીયા પાટી વિસ્તારમાં તસ્કર ત્રાટકયા હતા અને અહીં આવેલ ખાનગી કંપનીના ટાવર ના વંડાની દિવાલનો દરવાજો ખોલી ગે.કા રીતે અંદર પ્રવેશ કરી ટાવર પાસે રહેલ કીલોસ્કર કંપનીનુ ૧૫ કેવી.નુ જનરેટર (ડી.જી) કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા હતા બનાવની કંપનીના કર્મચારી અશોક પાલજી રાઠોડે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ કે.એચ.ભોચીયા એ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW