HomeGujaratમોરબી: ફેક્ટરીમાં કામ કરતા યુવકના ગુપ્ત ભાગે 2 શખ્સે એરકમ્પ્રેશરની નળી ઘુસાડી...

મોરબી: ફેક્ટરીમાં કામ કરતા યુવકના ગુપ્ત ભાગે 2 શખ્સે એરકમ્પ્રેશરની નળી ઘુસાડી દેતા તબિયત લથડી

મોરબી તાલુકાના ઘુટુ ગામમાં આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાનના ગુપ્ત ભાગે બે સાથી કર્મચારીઓએ એરકમ્પ્રેશનની નળી ઘુસાડી દેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ નજીક આવેલ એન્ટિક વિટ્રીફાઇડ નામના સીરામીક કારખાનામાં કામ કરતા એક ન શ્રમિક યુવાનના ગુપ્તભાગે સાથે કામ કરતા આરોપીઓએ મનોજ અને મેહુલ રબારીએ એરકમ્પ્રેશનની નળી ઘુસાડી દેતા પેટના ભાગમાં હવા ભરાઈ જતા આંતરડામાં ઇજાઓ પહોંચતા ભોગ બનનારના મોટાભાઈ અજયએ બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW