HomeGujaratમોરબી: ગેરેજમાં ટ્રકના વેલ્ડીંગ સમયે સિલિન્ડર ફાટતા આગ એક મજૂર દાજતા સારવાર...

મોરબી: ગેરેજમાં ટ્રકના વેલ્ડીંગ સમયે સિલિન્ડર ફાટતા આગ એક મજૂર દાજતા સારવાર અર્થે ખસેડાયો

બનાવની મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે પર આવેલા ટીંબડી ગામ નજીક વિકાસ વેલ્ડીંગ વર્કર્સ નામની ફેક્ટરીમાં સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ગેસ વેલ્ડીંગ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો એના કારણે આસપાસ આગ ફાટી નીકળી હતી બનાવમાં એક મજૂર દાઝી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ વેલ્ડીંગ વર્કર્સ ની બાજુમાં કામ ચાલતું હતું તે ટ્રકમાં પણ આગ લાગી ગઈ હતી બનાવની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમના દેવેન્દ્રસિંહ ઝાલા અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આંખ પર કાબુ મેળવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW