HomeGujaratમોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા સીટ માટે ત્રીજા દિવસે 2 ધારાસભ્ય સહીત 47...

મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા સીટ માટે ત્રીજા દિવસે 2 ધારાસભ્ય સહીત 47 ઉમેદવારો ફોર્મ ઉપડ્યા

વિધાન સભા ચુટણી જાહેર થવાની સાથે વિવિધ રાજકીય પક્ષ તેમજ ધારાસભ્ય બનાવના સપના જોતા મુરતિયાઓ મેદાનમાં આવવા લાગ્યા છે જિલ્લા ચુંટણી શાખા દ્વારા તા 5 નવેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદથી ઉમેદવારો દ્ફોવારા ર્મ ઉપાડવાની ગતિવિધિ શરુ થઇ ગઈ છે સોમવારે મોરબી જિલ્લામાં કુલ ૩૫ લોકો ૪૭ ફોર્મ ઉપાડી ગયા હતા. વિધાનસભા સીટ મુજબ જોઈએ તો 14 લોકોએ 16 ફોર્મ ઉપાડ્યા હતા તો ટંકારા બેઠક માટે 8 લોકોએ 15 ફોર્મ ઉપડ્યા હતા તો વાંકાનેર બેઠકમાં 7 લોકોએ 16 ફોર્મ ઉપાડ્યા હતા. આમ સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ૩૫ લોકોએ ૪૭ ફોર્મ ઉપડ્યા હતા. આજે ઉપડેલા ફોર્મમાં વાંકાનેર ધારાસભ્ય મોહમદ પીરજાદા તેમના ભાઈ ઈરફાન પીરજાદાએ જયારે ટંકારા બેઠક માટે કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરા તેમજ આપ ના ઉમેદવાર સંજય ભટ્ટાસણાએ ફોર્મ ઉપાડ્યા હતા મોરબી જીલ્લાની ત્રણેય બેઠકમાં તા 5થી 7 નવેમ્બર દરમિયાન ૪૬ લોકોએ 60 ફોર્મ ઉપાડ્યા હતા જોકે બીજા દિવસે પણ એક પણ ઉમેદવાર દ્વારા ફોર્મ જમા કરવામાં આવ્યું નથી વિધાન સભા ચુંટણી માં ભાજપ અને કોંગ્રેસના એક પણ બેઠકના ઉમેદવાર હજુ સુધી નક્કી થયા નથી જેના કારણે ઉમેદવારી ફોર્મ ઉપડવાની ગતી ધીમી જોવા મળી રહિ છે જેવા બન્ને પક્ષના ઉમેદવાર જાહેર થશે કે તુરંત ફોર્મ ઉપડવા અને જમા થવાની ગતી તેજ થવા લાગશે .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW