HomeGujaratમોરબી જિલ્લા આરોગ્યઅધિકારી ની બદલી,ડૉ.કવિતા દવે નવા CDHO

મોરબી જિલ્લા આરોગ્યઅધિકારી ની બદલી,ડૉ.કવિતા દવે નવા CDHO

મોરબી : વિધાનસભા ચુંટણીના પડઘમ નજીક આવતા જ તમામ વિભાગોની ધડાધડ બદલીઓ થવા લાગી છે જેમાં આરોગ્ય વિભાગમાં પણ આજે 16 જેટલા જિલ્લા આરોગ્ય અધિકારીની બદલી કરવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે મોરબીમાં ફરજ બજાવતા જે.એમ.કતીરાની અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને પોરબંદરના જિલ્લા આરોગ્ય અધિકારી અને મૂળ મોરબીના જ વતની ડો. કવિતા દવેને મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW