HomeGujaratજામનગર જિલ્લા જેલ સામે જેલકર્મી એ ધરણાં કર્યા

જામનગર જિલ્લા જેલ સામે જેલકર્મી એ ધરણાં કર્યા

જામનગર જિલ્લા જેલ ખાતે આજ રોજ જેલ કર્મચારીઓ દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે જેલ કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ વિરોધ કરી રહ્યા છે.

આજે જિલ્લા જેલ ખાતે 42 જેટલા કર્મચારીઓ ધરણા કાર્યક્રમમાં જોડાયા છે… માસ સીએલ ગ્રેડ પે સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા જેલ ​​​​​​​કર્મચારીઓ દ્વારા બે દિવસ પહેલા મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું.જો પડતર માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે.ગાંધીનગરથી શરૂ થયેલા આ વિરોધમાં દિવસે દિવસે જુદા જુદા જિલ્લાઓના જેલ કર્મચારીઓ પણ જોડાઈ રહ્યા છે.

એવામાં જામનગર જિલ્લા જેલના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મામલાનો નીવેડો આવે એવી અપીલ કરાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW