HomeGujaratમોરબીમાં જે પી નડડાના રોડ શો પૂર્વે પોલીસે કિસાન સંઘના પ્રમુખને કર્યા...

મોરબીમાં જે પી નડડાના રોડ શો પૂર્વે પોલીસે કિસાન સંઘના પ્રમુખને કર્યા નજરકેદ

મોરબી શહેરમાં મંગળવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ જગતપ્રકાશ નડડાનો રોડ શો યોજાવવાનો છે આ રોડ શો શહેરના શનાળા રોડ પર આવેલ સમય ગેટથી નગરપાલિકા કચેરી સુધી યોજાવવાનો હોય અને આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ જોડાવવાના હોય આ કાર્યક્રમ ભવ્ય બનાવવા ભાજપે દિવસ રાત એક કરી નાખ્યા છે તો આ રોડશો માં ખેડૂતો કે પછી વિરોધ પક્ષના નેતા કોઈ વિરોધ કે સૂત્રોચ્ચાર ન કરે તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દીધી અને ખેડૂત આગેવાન તેમજ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ જીલેશભાઈ કાલરીયાને ટંકારા નજીક આવેલી તેમની પકવાન કેટલ ફીડ્સ નામની ફેક્ટરીમાં બપોર બાદથી નજર કેદ કરી દેવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW