HomeGujaratમોરબીના કેરાળીમાં અજાણ્યા યુવકની હત્યા કરી સળગાવેલ હાલતમાં લાશ મળતા ચક્ચાર

મોરબીના કેરાળીમાં અજાણ્યા યુવકની હત્યા કરી સળગાવેલ હાલતમાં લાશ મળતા ચક્ચાર

મોરબી જીલ્લામાં છાશવારે હત્યાના બનાવ બની રહ્યા છે હજુ 10 દિવસ પહેલા બેલા ગામ નજીક એક અજાણ્યા યુવકને ચોરીની આશંકાએ મારમારી હત્યા કરાઈ હતી તો વાંકાનેરમાં રૂપિયાની લેતી દેતી મુદે હત્યા થઇ હતી. આ ઘટના હજુ ઓછી હોય તેમ ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કેરાળી ગામની સીમમાં એક અજાણ્યા યુવકને તીક્ષણ હથીયારના ઘા મારી હત્યા કરાયા બાદ લાશ સળગી દેવાઈ હતી ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ તેમજ મોરબી તાલુકા મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW