HomeGujaratમોરબી: રાત્રે કારમાં આગ ફાટી નીકળી,ફાયરની ટીમે પાણી મારો ચલાવી કાબુ મેળવ્યા

મોરબી: રાત્રે કારમાં આગ ફાટી નીકળી,ફાયરની ટીમે પાણી મારો ચલાવી કાબુ મેળવ્યા

મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલની નજીક પાર્ક કરેલી એક કારમાં મંગળવારે સાંજના સમયે અચાનક કોઈ કારણસર ફાટી નીકળી હતી. આગને પગલે આફરા તફરી સર્જાઇ હતી.ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાં સ્થળે દોડી ગયા હતા.અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW