HomeGujaratમોરબી પોસ્ટ ઓફિસ ખાતે બુધવારે આધાર કાર્ડ મોબાઈલ અપડેટ મેગા કેમ્પ યોજાશે

મોરબી પોસ્ટ ઓફિસ ખાતે બુધવારે આધાર કાર્ડ મોબાઈલ અપડેટ મેગા કેમ્પ યોજાશે

મોરબીના પરાબજારમાં આવેલ મેઈન પોસ્ટ ઓફિસ ખાતે આવતીકાલે તારીખ 07-09-2022 ને બુધવારના રોજ સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી આધાર કાર્ડ મોબાઇલ અપડેટ જમ્બો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં તુરંત આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવામાં આવશે જેથી મોરબી તેમજ મોરબી જીલ્લાની તમામ જનતાને આ આધાર કાર્ડ મોબાઈલ અપડેટ કેમ્પનો લાભ લેવા મેઈન પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર વર્ષાબેન મહેતા અને પી.આર.આઈ પી રાવલભાઈ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW