HomeGujaratમોરબીના થોરાળામાં જંગલી જનાવરના પશુના નિશાન દેખાયા, દીપડાના આટાફેરાની ચર્ચા

મોરબીના થોરાળામાં જંગલી જનાવરના પશુના નિશાન દેખાયા, દીપડાના આટાફેરાની ચર્ચા

મોરબી તાલુકાના થોરાળા ગામની સીમ વીસ્તારમાં શુક્રવારના રોજ કોઈ જંગલી જાનવરના પંજાના નિશાન જોવા મળ્યા હતા જે બાદ ગામમાં દીપડો આવ્યો હોવાની અને આસપાસ વિસ્તારમાં તેના આટા ફેરા વધ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું આ ઘટના બાદ સ્થાનિકો એ વન વિભાગને જાણ કરી હતી જોકે વન વિભાગના જણાવ્યા અનુસાર હાલ જે ફોટોગ્રાફ સામે આવ્યા છે તેના આધારે પગના નિશાન દીપડાના છે કે ઝરખ કે પછી અન્ય કોઈ અન્ય જંગલી જનાવરના છે તે અંગે કહેવું મુશ્કેલ છે સ્થળની મુલાકાત લીધા બાદ સાચી વાત સામે આવી શકશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW