HomeGujaratમોરબીમાં વેપારીની નજર ચૂકવી ગઠીયો રૂ 1.75 લાખ ભરેલ થેલી ઝૂટવી ફરાર

મોરબીમાં વેપારીની નજર ચૂકવી ગઠીયો રૂ 1.75 લાખ ભરેલ થેલી ઝૂટવી ફરાર

મોરબી શહેરના કુબેર સિનેમા પાછળ ત્રાજપર ધાર વિસ્તારમાં રહેતા દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયાગત 8 ઓગસ્ટના સવારે પોતાના ઘરેથી નીકળી પોતાની દુકાને ધંધા અર્થે જતા હતા તે દરમિયાન ત્યારે રસ્તામા અજાણ્યા શખ્સે તેમની નજર ચૂકવી હાથમા
રહેલ કપડાની થેલી ઝુટવી ફરાર થઇ ગયો હતો આરોપી દેવજીભાઈ પાસે ધંધાના હેતુ માટે રાખેલા રૂ 1 લાખ 75 હજાર જેટલી રકમ અને કેબીનની ચાવી વાળી થેલી લઈ ગયા હોવાની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW