HomeGujaratઆને વિકાસ કહેવાય? બળદના બદલે મહિલા એ ખેચ્યું હળ

આને વિકાસ કહેવાય? બળદના બદલે મહિલા એ ખેચ્યું હળ

વિકાસના નામે દાવા અને નવા રોકાણ માટે રેડ કાર્પેટ પાથરતી સરકારને સમયાંતરે મૂલ્યાંકનનો સમય નથી. મંત્રી ભલે પ્રવાસન સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાહ વાહ કરતા હોય પણ એ જ પંથકના લોકોની હકીકત હૈયું રડાવે એવી છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બારખાડી ગામમાં બળદના સ્થાને મહિલા હળ ખેંચતી જોવા મળી. એક મહિલા બળદના અભાવે ખુદ તેના સ્થાને હળ ચલાવતી જોવા મળી છે.

માત્ર વાતો: દેશ અને રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણની માત્ર વાતો થઈ રહી છે. પણ આવી હકીકત સામે આવતા ભલભલા ચોંકી જાય છે. આમ તો સરકાર પોતાને ખેડૂતોની ચિંતા કરતી સરકાર કહે છે. ખેડૂત હિતની માત્ર વાતો કરે છે. એટલે આ પરથી વાત પાછળની સત્યતા આ તસવીર પુરવાર કરે છે. સહાયના નામે દાવા કરતી સરકારને અંતરિયાળ ગામે નજર નાખવાનો સમય નથી. તો બીજી બાજુ તંત્ર પણ હાજરી દેવા કચેરી ખીલતું હોય એવું લાગે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW