મોરબીના મહેન્દ્રનગરના હળવદ રોડ પર આવેલ નીલકંઠ શોપિંગ સેન્ટરમાં આવેલ નેરોવા સીરામીક એલ એલપી નામની પેઢીની દુકાન જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા – પરેશભાઇ બેચરભાઇ હુલાણી ઉ.વ. ૪૦ ધંધો રો-મટીરીયલ રહે. ઉમાટાઉનશીપ, વૈભવહાઇટસ બ્લોક નંબર ૨૦૧ મોરબી-૦૨, મુળ રહે. આંદરણા ,નિતેશભાઇ ઉર્ફે ભરતભાઇ રતીલાલ આદ્રોજા ઉ.વ. ૪૧ ધંધો- રો-મટીરીયલ રહે. મહેન્દ્રનગર પીપરવાડી સોસાયટી, મેઇનશેરી, મુળ ગામ આંદરણા ,અનીલભાઇ રવજીભાઇ મારવાણીયા ઉ.વ. ૩૬ ધંધો-પ્રા. નોકરી રહે. મહેન્દ્રનગર, લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, બ્લોક નં.-૫૦૨, મુળ રહે. આંદરણા.
દિનેશભાઇ ઉર્ફે દિપક હરજીભાઇ શેરસીયા ઉ.વ.૩૬ ધંધો ખેતી રહે. આંદરણા,
દિલીપભાઇ બાબુભાઇ મારવાણીયા ઉ.વ. ૩૪ ધંધો પ્રા. નોકરી રહે. મોરબી આલાપરોડ, રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૨, મુળ રહે. આંદરણા
અશોકભાઇ ભાણજીભાઇ જેમરીયા ઉ.વ.૪૫ ધંધો ખેતી રહે.આંદરણા
સુનિલ છગનભાઇ દેત્રોજા ઉવ-૩૪ ધંધો-પ્રા.નોકરી રહે.ગંજાનંદ રહે.મોરબી ગંજાનંદ પેલેશ બ્લોક ન.૩૦૩, એસ.પી.રોડની સામે કેનાલ રોડ મોરબી મુળ ગામ લગધીરનગરને ઝડપી લીધા હતા જ્યારે હરેશ ઉર્ફે કારો નરસીભાઇ દેસાઇ નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો.પોલીસે સ્થળ પરથી રૂ.6.88 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

