કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોની કાર્યવાહી સતત ચાલુ છે. બારામુલ્લા જિલ્લાના વાનીગામ બાલા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ અને સુરક્ષા દળોએ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.
Jammu & Kashmir | Encounter has started at Wanigam Bala area of Baramulla district. Police and security forces are on the job. Further details shall follow: Police
— ANI (@ANI) July 30, 2022
એકને ઠાર: સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. હાલ તો ગોળીબાર બંધ થઈ ગયો છે. સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થાનિક પોલીસે આ અંગે માહિતી આપી છે.

