HomeGujaratમોરબી: કોરોના વેક્સીન ન લીધી હોય તેવા 12 થી 14 વર્ષના બાળકોની...

મોરબી: કોરોના વેક્સીન ન લીધી હોય તેવા 12 થી 14 વર્ષના બાળકોની યાદી તૈયાર કરવા આદેશ

મોરબી જિલ્લામાં વેક્સીન વિના રહી ગયેલ 12થી 14 વર્ષના બાળકો માટે સરકાર દ્વારા નિશુલ્ક વેક્સીનેશન પ્રોગ્રામ ચલાવ્યો હતો આ દરમિયાન ઉનાળુ વેકેશન શરુ થઇ જતા ઘણા બાળકો વેકસીનના પ્રથમ અથવા બીજા ડોઝથી વંચિત રહી ગયા હતા જેથી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર બાકી રહેલા બાળકો માટે આગામી 20 જુનના રોજ નિશુલ્ક વેક્સીન કેમ્પનું આયોજન કર્યું છે આ માટે રસી વિના બાકી રહેલા સરકારી અને ખાનગી શાળાના બાળકોની ધોરણ 12 થી 14 વર્ષના બાળકોની યાદી તૈયાર કરી તાલુકાના હેલ્થ ઓફિસરના સંપર્કમાં રહી તેમજ સંકલનમાં રહી બાકી રહેતા બાળકોનું વેક્સીનેશન કરવા સુચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW