HomeGujaratમોરબીના ઝીકિયારીમાં મજુરી કામ કરતી મહિલા પર વીજળી પડતા મોત

મોરબીના ઝીકિયારીમાં મજુરી કામ કરતી મહિલા પર વીજળી પડતા મોત

મોરબીના ઝીકિયારી ગામમાં રહેતાં જયસુખભાઈ રામજીભાઈ બાવરવાની વાડીમાં જયસુખભાઈ પોતે તેમજ મજુર બપોરના સમયે વાડીમાં મજુરી કામ કરતા હતા તે દરમિયાન અચાનક કડાકા ભડાકા સાથે વર્ષાબેન કિશોરભાઈ અદગામા નામની મહિલા પર વીજળી પડી હતી.ઘટનામાં વર્ષાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા ઘટનાની જાણ થતાં મોરબી 108ની મહેન્દ્રર નગર લોકેશનના હનીફભાઈ દલવાની અને ઇએમટી દીપિકાબેન પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે મહિલાને સારવાર આપે તે પહેલાં મહિલાનું મોત થયું હતું. જે બાદ મહિલાને પીએક અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW