HomeGujaratસુરત: ડાયમંડ બુર્સના પરિસરમાં મહાપૂજન, હજારો દિવડાની આરતીથી માહોલ ભક્તિમય

સુરત: ડાયમંડ બુર્સના પરિસરમાં મહાપૂજન, હજારો દિવડાની આરતીથી માહોલ ભક્તિમય

સુરત ડાયમન્ડ બુર્સમાં પહેલ વહેલા ગણેશ બેસાડીને ગઈ કાલે સાંજે ગણેશપૂજન કર્યા બાદ 4200 મેમ્બર્સ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભક્તિમય માહોલ: જ્યારે આ સહસ્ર દીવડાની આરતી થઈ ત્યારે રાતના સમયે પણ પ્રકાશમય અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સુરત ડાયમન્ડ બુર્સ દ્વારા સભ્યો માટે આયોજિત કરાયેલો આ ગણેશપૂજનનો પહેલો જ કાર્યક્રમ હતો. આ મહાઆરતીનું ડ્રોન કૅમેરા દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં મોટા ભાગના સભ્યોને તેમની ઑફિસનું પઝેશન મળી ગયું છે અને સભ્યો દ્વારા ફર્નિચરનાં કામ પણ આટોપી લેવાયાં છે. બેથી ત્રણ મહિનામાં બુર્સનું વિધિવત્ ઉદ્ઘાટન કરીને બુર્સ શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW