HomeGujaratસલમાન ખાનને મારી નાખવાની ધમકીનો પત્ર પિતાને મળ્યો

સલમાન ખાનને મારી નાખવાની ધમકીનો પત્ર પિતાને મળ્યો

પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિધુ મુસેવાલા ની હત્યા બાદ સલમાન ખાન ને પણ ધમકી ભર્યો પત્ર મળ્યો છે. સલમાન ખાનના પિતા સલિમ ખાન મોર્નિંગ વોક પર ગયા ત્યારે તેમને ધમકી ભર્યો પત્ર મળ્યો

પિતાને મળ્યો પત્ર: પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિધુ મુસેવાલા (Sidhu Moose Wala) ની હત્યા બાદ સલમાન ખાનને પણ ધમકી ભર્યો પત્ર મળ્યો છે. સલમાન ખાનના પિતા મોર્નિંગ વોક પર ગયા ત્યારે તેમને ધમકી ભર્યો પત્ર મળ્યો, જેમાં લખવામાં આવ્યું છે કે, સિધૂ મુસેવાલાની જેમ સલમાન ખાનની પણ હાલત કરવામાં આવશે.

સુરક્ષા વધારી: પંજાબના ગાયક-રાજકારણી સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની હત્યાના થોડા દિવસો બાદ મુંબઈ પોલીસે બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. મુસેવાલા હત્યા કેસમાં તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇ નું નામ સામે આવવાથી સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરાયો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW