HomeGujaratCentral GujaratIPL મેચના ચાહકો માટે ખાસ સિટી બસ ની વ્યવસ્થા, જાણો આ રૂટ

IPL મેચના ચાહકો માટે ખાસ સિટી બસ ની વ્યવસ્થા, જાણો આ રૂટ

આઈ.પી.એલ.ની મેચના ૨૭ અને ૨૯ મેના દિવસે એ.એમ.ટી.એસ.અને બી.આર.ટી.એસ.ની બસો વિવિધ રુટો ઉપર દોડાવાશે.૨૭મીએ બપોરે ત્રણથી એએમટીએસ.ની ૫૪ બસ મુકવામાં આવી છે.

સ્પેશિયલ રૂટ: સ્પેશિયલ રુટ ઉપર ૧૨ બસ મુકવામાં આવી છે.બી.આર.ટી.એસ. દ્વારા નારોલથી ઝુંડાલ સર્કલ માટે ૨૬ બસ,એલ.ડી.કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી ૨૪ બસ મુકવામાં આવી છે.ઈસ્કોન સર્કલથી વિસત સર્કલ સુધી છ બસ મુકવામાં આવી છે.જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનથી નારોલ,સાબરમતી પોલીસ સ્ટેશનથી ઈસ્કોન ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશનથી આર.ટી.ઓ.સર્કલ રુટનો સમાવેશ થાય છે.

BRTS: બી.આર.ટી.એસ.દ્વારા ૨૭ મેના રોજ કુલ ૫૬ બસ અને ૨૯ મેના રોજ રમાનારી ફાઈનલ મેચ માટે ૭૧ બસ મુકવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW