HomeGujaratમોરબી:પત્નીના મોબાઈલ નંબર માંગતા શખ્સને ટપારતા યુવક પર છરીથી હુમલો

મોરબી:પત્નીના મોબાઈલ નંબર માંગતા શખ્સને ટપારતા યુવક પર છરીથી હુમલો

મોરબીનાઉંચી માંડલ પાસે આવેલ પનારા સીરામીકમાં રહેતા અરેન્દ્ર સિંહ મનહર સિંહ પોરવાલા નામના યુવકની પત્ની ગીતાંજલી નામની મહિલા પાસે કરીમ ઉદેદાદભાઈ મકરાણી નામના શખ્સે મોબાઈલ નમ્બર માગ્યા હતા જે બાબતે બોલાચાલી થઈ હતી.બાદમાં તેમાં સમાધાન પણ થઈ ગયું હતું તેમ છતાં આરોપીઓએ આરોપીઓ ઝઘડાનો ખાર રાખી અરેન્દ્ર પોરાવાલા અને તેની પત્ની ઉચી માંડલ ગામ નજીક આવેલ પનારા સીરામીકના લોડીંગ પોઈટ પાસે હતા ત્યારે આરોપીઓ કરીમભાઇ ઉદેદાદભાઇ મકરાણી (૨) ઇરફાનભાઇ કરીમભાઇ મકરાણી (૩)સમીરભાઇ કરીમભાઇ મકરાણી જ.બધા હાલ મોરબી બોરીચા વાસ લીલાપર રોડ નાની ગૌશાળા પાછળ મુળ રહે.જીવાપરા વીસાવદર જી.જુનાગઢ વાળાએ અરેન્દ્ર સાથે ઝઘડો કરી.મારમાર્યા હતો તોએક શખ્સે છરીના ઘા ઝીકી દેતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.બનાવ અંગે યુવકના બનેવી અને પાવડીયારી નજીક આવેલટાઇલ્સ ફેકટરીમાંસાઇજિંગ માસ્ટર તરીકે કામ કરતા શુભમ નારાયણ સોલંકીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW