HomeGujaratમોરબીના સિરામિકના ગોડાઉનમાંથી તસ્કરો રૂ 4.64 લાખની ટાઈલ્સ ચોરી કરી આઇસરમાં ભરી...

મોરબીના સિરામિકના ગોડાઉનમાંથી તસ્કરો રૂ 4.64 લાખની ટાઈલ્સ ચોરી કરી આઇસરમાં ભરી ગયા

મોરબીના જાંબુડિયા ગામમાં આવેલ કોમેટ સિરામિક અંદર આવેલ એવિયાના સિરામિક ટાઈલ્સના ગોડાઉનમાં ગત તા 27ના રોજ મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ 4 જેટલા શખ્સ આવી પહોચ્યા હતા. ગોડાઉનમાં રહેલા સ્લેબ ટાઈલ્સનો [પ્રીમીયમ તેમજ એસટી ડી માલ 800×2400 માપના રૂ 4.64 લાખની કિમતની 476 નંગની ચોરી એક આઈસરમાં ભરીને લઇ ગયા હતા આ અંગેની જાણ થતા ટાઈલ્સના વેપારી ધવલ અશોકભાઈ કૈલાએ અજાણ્યા આઈસર ચાલક બાઈકમાં આવેલ ત્રણ શખ્સ સહિત કુલ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે પીએસઆઈ વી એલ પટેલે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW