HomeGujaratમોરબીના લુંટાવદરમાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

મોરબીના લુંટાવદરમાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

મોરબી એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબી તાલુકાના લુંટાવદર ગામના જુના પ્લોટ વિસ્તારમાં રાત્રીના સમયે કેટલાક શખ્સ સ્ટ્રીટલાઈટ અજવાડે જુગાર રમતા હોય આ બાતમીના આધારે આ દરમીયાન રાત્રે એલસીબી દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા જયંતીભાઈ હરજીભાઈ ઝાલરિયા,ધર્મેન્દ્રસિંહ સબળસિંહ જાડેજા રમેશ ખીમજી ઝાલરીયા હસમુખ ચકુભાઈ ઝાલરિયા નરેન્દ્રગીરી ઉર્ફે નાથુગીરી દેવાગીરી ગૌસ્વામી અને અંબારામભાઈ કાનજીભાઈ ઝાલરિયાને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ 68,800નો મૂદામાલ જપ્ત કર્યો હતો આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW