HomeGujaratમોરબીના ધર્મ લાભ સોસાયટીમાં દબાણ મુદે એક્શન ન લેવાતા પાલિકાને હાઈકોર્ટે...

મોરબીના ધર્મ લાભ સોસાયટીમાં દબાણ મુદે એક્શન ન લેવાતા પાલિકાને હાઈકોર્ટે કન્ટેમ્પટ નોટીસ ફટકારી

મોરબીનાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ધર્મલાભ સોસાયટીમાં કોમન પ્લોટ પર કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે દબાણ થતું હોવાની પાલિકા કલેકટર સહિત વિભાગમાં રજૂઆત કરવા છતાં કોઈ એક્શન ન લેવાતા સ્થાનિકો દ્વારા આ બાંધકામને લઇ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા દબાણ કામગીરી સ્થગિત કરવા તેમજ બિન અધિકૃત બાંધકામ બાબતે આદેશ કરવામાં આવ્યો હતો જોકે પાલિકા કોઈ એક્શન ન લેવાતા અરજદાર દ્વારા આ બાબતે ફરી કોર્ટમાં અપીલ કરી પાલિકાએ હાઈકોર્ટના આદેશનું પાલન ન કરી તેની અવમાનના કરી હોવાથી તેમના વિરુદ્ધ એક્શન લેવા માંગણી કરતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને કન્ટેમ્પટ ઓફ નોટીસ ફટકારી હતી અને નક્કી કરેલ તારીખે કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW