HomeGujaratમોરબીના સીરામીક ફેકટરીમાં ટ્રાન્સફોર્મરમાં આગ ભુભૂકી,ફાયરની ટીમે મેળવ્યો કાબુ

મોરબીના સીરામીક ફેકટરીમાં ટ્રાન્સફોર્મરમાં આગ ભુભૂકી,ફાયરની ટીમે મેળવ્યો કાબુ

મોરબીના સીરામીક ઈન્સ્ટ્રીયલ ઝોનમાં સમાં જુના ઘુટૂ રોડ પર આવેલ ડેકો ગોલ્ડ ગ્લેઝડ ટાઇલ્સ લિમિટેડ નામની સીરામીક ફેકટરીમાં સવારે 10:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી.બનાવની જાણ થતાં મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત 2 કલાક દરમિયાન પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો જોકે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.આ ટ્રાન્સફોર્મરમાં શોક સર્કિટ થવાના કારણે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW