HomeGujaratમોરબી તાલુકાના ચકમપર જીવાપર ધોડાધ્રોઈ નદી પર નિર્માણધીન બ્રીજ કામ 2...

મોરબી તાલુકાના ચકમપર જીવાપર ધોડાધ્રોઈ નદી પર નિર્માણધીન બ્રીજ કામ 2 વર્ષે પણ અધૂરું

મોરબી તાલુકાના ચકમપર જીવાપર રોડ પર આવેલ ઘોડાધ્રોઈ નદી પર મેજર બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ બ્રીજનું કામ 1૩-12-2019ના રોજ શરુ થયું હતું અને 11 માસમાં પૂર્ણ કરી દેવાનું હતું આ કામ અમદાવાદની એજન્સી શક્તિ ઇન્ફ્રાસ્ટ્રકચરને કામ સોપવામાં આવેલ છે. પરંતુ તે કામ હજુ પણ અધૂરું છે. મોરબી જિલ્લા પંચાયતના કર્ય્પક ઈજનેર અણધડ વહીવટના કારણસર હજુ પુરૂ થયું નથી. આ સિવાય ગત ચોમાસામાં આ એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યુ હતું જોકે તે કામ પણ હલકી ગુણવતાનું મટીરીયલ વાળું તેમજ અયોગ્ય પદ્ધતિથી કામ થયા હોવાની પણ આક્ષેપ ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે સાથે સાથે તેમણે આ કામની ચકાસણી કરવામાં આવે તેવી માંગણી કરવમાં આવી છે

આ બાબતે ગામના સરપંચ દ્વારા જિલ્લા કલેકટર,ડીડીઓ,જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર અને મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW