
કેટરિના કૈફ તાજેતરમાં માલદીવ્સમાં એક એડ ફિલ્મ માટે ગઈ હતી ત્યારે તેણે જે બિકિની પહેરી હતી એની કિંમત રૂ,10900 છે. આ આખા સેટની કિંમત છે.

ઓછા સમયમાં હજારો યુવાનોની ફેવરિટ બનેલી જ્હાનવી કપૂર તાજેતરમાં બિકિનીમાં સ્વિમિંગ કરતી જોવા મળી હતી. સ્વિમિંગ પુલમાં આ બિકિની પહેરી છે એની કિંમત રૂ.17490 છે.

અનન્યા પાંડેએ આ ફોટોમાં જે બિકિની પહેરી છે એની કિંમત રૂ.16240 છે.

પ્રિયંકા ચોપરાએ આ ફોટોમાં જે સ્વિમસ્યુટ પહેર્યો છે એની કિંમત રૂ.28200 છે.

ઓરેન્જ બિકિનીવાળા ફોટોમાં સારા અલી ખાનનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. આ બિકિનીની કિંમત રૂ.10400 છે.

દીશા પટણી ઓેરેન્જ શેડ બિકિનીને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી આ બિકિનીની કિંમત 12,800 રૂ. છે.

