HomeGujaratહળવદની બ્રાહ્મણી નદીમાં પોલીસે રેતી ચોરી કરતા 5 ડમ્પર ઝડપાયા

હળવદની બ્રાહ્મણી નદીમાં પોલીસે રેતી ચોરી કરતા 5 ડમ્પર ઝડપાયા

હળવદની બ્રાહ્મણી નદીમાં મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે. અવાર નવાર ફરિયાદ ઉઠતી હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરતા હોવાની ફરિયાદ ઉઠતી હતી ત્યારે રવિવારે અડધી રાત્રે 2 વાગ્યે હળવદ પોલીસે ફરી ટિકર નજીક બ્રાહ્મણી નદીમાં દરોડો પાડ્યો હતો અને રેતી ભરેલ 5 ટ્રક ઝડપી લીધા હતા.

મોરબી જિલ્લામાં ખાસ કરીને હળવદ તાલુકામાં ખાણ ખનીજ વિભાગ આખ આડા કાન કરતું હોવાના પણ આક્ષેપ કરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW