HomeGujaratશ્રીદેવીની પુત્રીનો બોલ્ડ & બ્યુટીફૂલ અવતાર, ફોટો જોઈ સિસકારા નીકળી જશે

શ્રીદેવીની પુત્રીનો બોલ્ડ & બ્યુટીફૂલ અવતાર, ફોટો જોઈ સિસકારા નીકળી જશે

જ્હાન્વી કપૂર કોરોનાનો ભોગ બની હતી. ત્યારબાદ તે હોમ ક્વોરેન્ટાઈનમાં હતી. જ્હાન્વીની સોશિયલ મીડિયા પર પણ સારી ફેન ફોલોઈંગ છે. આ જ કારણ છે કે જ્હાન્વી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. હંમેશા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. મંગળવારે જાહ્નવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે હવે ઇન્ટરનેટ પર હિટ બની છે.

બોલિવૂડના ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂર ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ સાબિત થઈ છે. જ્હાન્વીએ અત્યાર સુધી માત્ર થોડી જ ફિલ્મો કરી છે, પરંતુ દરેક ફિલ્મમાં તેના અભિનયની દર્શકોએ પ્રશંસા કરી છે.

આ તસવીરોમાં જ્હાનવી કપૂર સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે અને પાણીમાં પોઝ આપતી જોવા મળે છે.

પ્રિન્ટેડ બિકીનીમાં જ્હાન્વીની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેમાં તેનો ખૂબ જ બોલ્ડ લુક સામે આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW