HomeGujaratમોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર બંધ મકાનમાં આગ ભભૂકી

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર બંધ મકાનમાં આગ ભભૂકી

મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા ગેસ્ટ હાઉસરોડ પર આવેલ ટ્રાફિક પોલીસ ચોકી સામેના એક બંધ મકાનમાં મંગળવારે વહેલી સવારે કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી

ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો ઘટનાના ત્રણ કલાક સુધી પાણી મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

મકાન લાંબા સમયથી ખાલી હતું તેમજ બનાવ વખતે પણ અહી વાહનોની આવર જવર ન હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી. આગનું કારણ સામે આવ્યું ન હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW