HomeGujaratમોરબીમાં ટ્રક હડફેટે ચઢી જતા બાઈક સવાર યુવકનું મોત,એક ને ઇજા

મોરબીમાં ટ્રક હડફેટે ચઢી જતા બાઈક સવાર યુવકનું મોત,એક ને ઇજા

મોરબીના ઘુટૂ રોડ પર આવેલ કનૈયા પાન પાસે ગત 10 જાન્યુઆરીના રોજ સાંજના સમયે GJ-03- AT-3859 નમ્બરના ટ્રક ચાલકે પુ૨ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને GJ-18-AN-0734 પાછળથી હડફેટે લઇ મંજુનાથ બસપ્પાભાઇ અકકીના રોડ પર પડી ગયા હતા અને ટ્રક ડમ્પરના ટાયરમા આવી જતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત થયું હતું તો મૃતકના સાળા નાગરાજ ટોલિયા ગોડાભાઈઉમાચેડી ને ઇજા પહોંચાડી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.આ બનાવમાં બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતીબનાવ આ અંગે પીએસઆઈ એલ.એન.વાઢીયા તપાસ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW